સંજેલી: સંજેલી બાયપાસ રોડ પર વાહન ચાલકે વીજ પોલને ભટકાતા દોડધામ મચી જવા પામી
Sanjeli, Dahod | Sep 27, 2025 આજે તારીખ 27/09/2025 શનિવારના રોજ સાંજે 9 કલાકે મળતી માહિતી મુજબ વીજ પોલ સાથે વાહન અથડાતા લાઈટ બંધ થવાની જાણ થતાં જ વીજ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈ અને તાત્કાલિક ધોરણે લાઈટ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.વીજ કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.પડતા વરસાદ માં પણ લાઈટ શરૂ કરવાની કામગીરી કરી . અને રાબેતા મુજબ ફરી લાઈટ શરૂ કરવામાં આવી હતી.ગોધરા ગેરેજ પર થી ચાલક આઇસર લઈ ભાગતા ઇકો કારથી ગેરેજ માલિકે પીછો કર્યો હતો.