માણસા: માણસા ખાતે રામદેવપીરના નેજા ઉત્સવમાં ધારાસભ્ય જે.એસ.પટેલ જોડાયા: મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
Mansa, Gandhinagar | Sep 1, 2025
રાજ્યમાં સોમવારે ભગવાન રામદેવપીરને ધજા, નેજા ચડાવવાનો ઉત્સવ ઉજવાયો હતો. માણસા ખાતે રાજસ્થાન નવ યુવક મંડળ દ્વારા ભજન...