ધોળકા: પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવોએ બગોદરા ખાતે મંગલ મંદિર માનવસેવા આશ્રમમાં દિવાળી ઉજવી
તા. 21/10/2025, મંગળવારે સવારે 11 વાગે બગોદરા ખાતે મંગલ મંદિર માનવસેવા પરિવાર આશ્રમમા રહેતા નિરાધાર અને મંદબુદ્ધિના ભાઈ - બહેનો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, બગોદરાના અગ્રણી રમેશભાઈ મકવાણા, ધોળકા ન. પા. પ્રમુખ અશોકભાઈ મકવાણા, આશ્રમ સંચાલક દિનેશભાઇ લાઠીયા, દીપકભાઈ રાઠોડ અને તેમની ટીમે દિવાળીની ઉજવણી કરી હતી.