વડોદરા પૂર્વ: અમદાવાદની ખાનગી શાળામાં બનેલી ઘટનાને પગલે શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા આદેશ કરાયો
Vadodara East, Vadodara | Aug 22, 2025
અમદાવાદની એક ખાનગી શાળામાં બનેલી ઘટનાને પગલે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોની સલામતી માટે પગલાં લેવા માટે...