ઉમરપાડા: વનરાજ હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.
Umarpada, Surat | Oct 31, 2025 સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જણાતી નિમિત્તે ઉમરપાડા તાલુકામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'રન ફોર યુનિટી'નું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે, વનરાજ હાઈસ્કૂલથી પીનપુર ચોકડી સુધી એક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.