પારડી: પારડી નગરપાલિકાની બેદરકારી, તળાવ નજીક વરસાદી પાણીમાં રોડ બનાવતાં કીચડ, વાહનચાલકો-રાહદારીઓ પરેશાન
Pardi, Valsad | Sep 10, 2025
પારડી નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકા વિસ્તારમાં તળાવ નજીક રસ્તાની મરામત દરમિયાન અવ્યવસ્થિત...