ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં, રાજ્યસભા સાંસદ દ્વારા રાહત કાર્ય હાથ ધરાયું
Mahesana City, Mahesana | Sep 7, 2025
મહેસાણામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં, રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના "સેવાલય " દ્વારા...