ચોરાસી: સુરતના લિંબાયત વિસ્તારમાં સલમાન લસ્સી ગેંગ નો આતંક જોવા મળતા લોકોમાં ભયનો માહોલ.. પોલિસ કમિશનર ને આવેદન આપ્યું.
Chorasi, Surat | Nov 1, 2025 સુરતના લિંબાયત વિસ્તારમાં સલમાન લસ્સી ગેંગ નો આતંક જોવા મળતા લોકોમાં ભયનો માહોલ..સલમાન નસી ગેંગના માણસો દ્વારા મોડી રાતે ફરિયાદીના મહિલાના ઘરના દરવાજા રાતે ઠોકે છે અને હેરાન પરેશાન કરે છે જેને લઇને મહિલા દ્વારા આ મામલે પોલીસ કમિશનરમાં આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે..ફરિયાદી મહિલાના આક્ષેપ છે કે આરોપીઓ દ્વારા રાતે ઘરના દરવાજા પર કાચની બોટલો મારી ફરાર થઈ જાય છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.