ખેરાલુ: વિશ્વકર્મા મંદિર પાસે ચાની દુકાન પર સાપ રેસ્ક્યૂ કરાયો
ખેરાલુના વિશ્વકર્મા મંદિર પાસે આવેલી ચાની હોટલ પર સાપ નિકળી આવ્યો હતો. દુકાનદારે સુઝબુઝથી કોથળામાં પુરી રાખ્યો હતો અને બાદમાં સાપ પકડનારાને બોલાવ્યા હતા. સાપ પકડનારે સાપને પકડીને લઈ જઈ શહેરની બહાર જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મુક્યો હતો.