વડોદરા પશ્ચિમ: સિંધરોટ ગામ માં લોકો ના ઘર માં પાણી ઘૂસી ગયા: મહીસાગર માતા નું મંદિર પણ ડૂબી ગયું
Vadodara West, Vadodara | Sep 5, 2025
મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું, જેના કારણે મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી...