રાજકોટ પૂર્વ: સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે આજ રોજ રૈયા ચોકડી CNG બસ ડેપો ખાતે સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા
રાજકોટ ખાતે આજે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે રૈયા ચોકડી cng બસ ડેપો ખાતે સિટી બસના તમામ ડ્રાઇવર અને કંડક્ટરો દ્વારા સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સફાઈ પણ કરવામાં આવી હતી