ભેસાણ: ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરતા વિસાવદર, ભેસાણ પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા
આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તેમને વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય સહીત જુનાગઢ જીલ્લાના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે તમામ ખેતી પાક અને બાગાયતી પાકમાં ખેડૂતોને થયેલ ભારે આર્થિક નુકશાની બાબતે ચર્ચા કરી