ભુજ-નખત્રાણા હાઈવે રોડ પર માનકૂવા ગામે વિશાલ હોટલની આગળ અકસ્માત થયો હતો. ફરિયાદી કોડકી ગામમાં રહેતા સિતાબેન કાંતિલાલ વરસાણીના જણાવ્યા કાંતિલાલ વરસાણી અને ફરિયાદીના પ્રમાણે તેમનો દીકરો સુરજ બહેનની દીકરી દરીતા રામજી કેરાઈ બન્ને જણા બાઈક પર માનકૂવા ગામે તુલસી વિવાહ જોવા જતા હતા ત્યારે - એફઈ - ૭૭૯૧ ના ચાલકે ટક્કર આરોપી સ્કોર્પિયો ગાડી નં.જીજે૧૨ કારણે દરીતાનું મોત થયું હતું. મારતા ગંભીર ઈજાઓ થવાના જ્યારે ફરિયાદ