હાંસોટ: હાંસોટ પોલીસની અસામાજિક તત્વો પર તવાઈ, લલીતસાગત સહિત ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરી રૂ.1.13 લાખનો દંડ ફટકારાયો
Hansot, Bharuch | Jul 25, 2025
હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે,વી.લાકોડે હાંસોટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવડાવી...