વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ ભારતમાં અનેક વંદે ભારત ટ્રેન નો પ્રારંભ કરાવ્યો જેમાં ગુજરાત ને પણ લાભ મળ્યો. અમદાવાદ ભુજ વંદે ભારત ટ્રેન ને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે જોતાં જો ભાવનગર ભુજ ને એટલે કે કચ્છ જિલ્લા ને ગોહિલવાડ સાથે જોડતી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તો ચુડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ના લોકો ને લાભ મળે તે માટે સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી અને રેલ્વે મંત્રી ને લેખિત રજૂઆત કરી છે