ઉપરવાસમાં વરસાદને પગલે ખાપરી નદીમાં પાણીની ભરપૂર આવક થતા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યું માર્ગ બંધ
Ahwa, The Dangs | Aug 28, 2025
ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખાપરી નદીમાં ઘોડાપુર નદિમા ઘોડાપુર ને લઇ કોટમદર ગામના લોકોને ભારે હાલાકી લો...