ઉધના: સૂરત:દિલ કંપાવનારી ઘટના: સુરત રેલવે સ્ટેશન પર માતાએ બે બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો, બેનાં મોત
Udhna, Surat | Aug 12, 2025
સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. એક મહિલા પોતાના બે માસૂમ બાળકો સાથે માલગાડી...