જામનગર જિલ્લાના લાલપુર ડિવિઝનના બે પોલીસ સ્ટેશન દ્વારા મુદ્દા માલ કબજે કરાયેલ કુલ 82 જેટલા જુના વાહનોની જાહેરમાં હરાજી કરવામાં આવી છે વાત કરવામાં આવે તો આજે તારીખ 25 11 2025 ના રોજ લાલપુર ડિવિઝનના બે પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંદાજે બપોર બાદ આ હરાજી કરવામાં આવી હતી ત્યારે આ રાજીમાં કુલ ₹3,55,100 રકમ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવી છે