રાજકોટ પૂર્વ: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
Rajkot East, Rajkot | Sep 9, 2025
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત શિક્ષણ બચાવો આંદોલનનો આજે બોપરે 12 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભ થયો...