વંથલી તાલુકાના ખોખરડા ફાટક સ્થિત આવેલ સાવજ ડેરી પ્લાન્ટ ખાતે ટીકર ગામના ઉપસરપંચ પારૂલબેન ઠુંમર ની આગેવાનીમાં પશુપાલક મહિલાઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.ડેરીના ચેરમેન દિનેશભાઈ દ્વારા તમામ મહિલાઓનું સ્વાગત સન્માન કરાયું હતું...
વંથળી: ખોખરડા ફાટક સ્થિત સાવજ ડેરી ખાતે ટીકર ગામની પશુપાલક મહિલાઓએ મુલાકાત લઈ વિવિધ દૂધ પ્રોડક્ટ નિહાળી - Vanthali News