રાજકોટ પૂર્વ: નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત રેસકોર્સ ખાતે પ્રી-ઈવેન્ટ પ્રેક્ટિસ યોજાઈ
Rajkot East, Rajkot | Aug 28, 2025
હોકીના જાદુગર કહેવાતા શ્રી મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે દેશભરમાં ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી "નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી...