વિજાપુર: શહેરની પોલીસે ખત્રીકૂવા કોમ્પલેક્ષની ગેલરીની ખુલ્લી જગાએ જુગાર રમતા સાત લોકોને રૂ 1.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
Vijapur, Mahesana | Aug 2, 2025
વિજાપુર પોલીસે બાતમી ના ખત્રીકૂવા પાસે આવેલ કોમ્પલેક્ષ ની ગેલેરી ની ખુલ્લી જગાએ જુગાર રમતા સાત જણા ને રૂપિયા 163270/- ના...