ગોધરા: રહેમતનગર પાસે આવેલ નવી રોજી હોટલ સામે આવેલ એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રૂ 2.15 લાખની મત્તાની ચોરી કરી હતી
Godhra, Panch Mahals | Sep 11, 2025
ગોધરાના રહેમતનગર વિસ્તારમાં નવી રોજી હોટલ સામે આવેલા રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરોએ રૂ. 2.15 લાખની ચોરી કરી છે. ફરિયાદી...