રાપર: એકલ શક્તિ વિસ્તારમાં શેરીમાં જુગટું રમી રહેલા 4 જુગારીઓને રાપર પોલીસે રોકડ સહિત રૂ.૫૪ હજારના મુદામાલ સાથે ઝડપ્યા
Rapar, Kutch | Jul 27, 2025
એકલશક્તિ વિસ્તારની શેરીમાં અમુક ઇસમો જુગટું રમી રહ્યા છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ગંજી પાના વડે જુગાર રમી 4...