કતારગામ: કતારગામ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ફેક એકાઉન્ટ બનાવી ફરિયાદીને ગંદા મેસેજ વિડીયો મોકલનાર આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે.
Katargam, Surat | Oct 14, 2025 સુરતની સાઇબર ક્રાઇમ પોલીસે ફરિયાદીના આધારે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ માં ફેક એકાઉન્ટ બનાવી ફરિયાદીસીના ઈન્સ્ટાગ્રામ ના અન્ય મિત્રો લોકોને ફોલો રિક્વેસ્ટ મોકલી તે લોકોને ફેક એકાઉન્ટથી ગંડા દિવસ તથા પ્રોન વિડીયો વાળા વેબસાઈટની લીંક મોકલી આપવાનું ગુનામાં આરોપીને સાયબર ક્રાઈમ સેલે ઝડપી પાડી અને વધુ તપાસ શરૂ કરી હતી.