કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન બાબતે પરદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તારીખ 7 2025 ને સવારે 10:00 કલાકે માંડાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય તે માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે તેવી માહિતી શહેર કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વડોદરિયા દ્વારા આપવામાં આવી