વાંકાનેર: વલસાડના કપરાડા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી વાંકાનેરના કોઠી ગામેથી ઝડપાયો….
Wankaner, Morbi | Aug 12, 2025
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વલસાડના કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૦૦૨૭૨૪૧૨૮૫...