જેસર: કોબાડીયા ગામે મારામારી થતા પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી, ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા
Jesar, Bhavnagar | Jul 28, 2025
જેસર તાલુકાના કોબાડીયા ગામે મારા મારી થઈ હતી જેમાં ઝાડ હટાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી થઈ હતી જેમાં ઇજાઓ પહોંચતા...