લાઠી: લાઠી રોડની ગટર સમસ્યા ગંભીર—માટી અને પથ્થરથી ભરાઈ ગઇ ચેમ્બરો, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનએ કરી નગરપાલિકામાં રજુઆત
Lathi, Amreli | Dec 4, 2025 લાઠી રોડના ખોદકામના કારણે ગટર લાઈનમાં માટી અને પથ્થર ભરાઈ જતા ગટરની ચેમ્બરો જામ થઈ ગઈ છે. રહીશ દ્વારા નગરપાલિકાને તાત્કાલિક સફાઈની લેખિત રજૂઆત કરાઈ છે.