રાજકોટ પૂર્વ: રાજકોટના યુવાનના ઘરે એક દિવસથી લાઇટ ગૂલ, PGVCLએ કહ્યું- વીજ મીટર રીપેર થઈ શકે તેમ ન હોવાથી સ્માર્ટ મીટર જ નાખવું પડશે
Rajkot East, Rajkot | Sep 3, 2025
રાજકોટ: શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં PGVCL દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા માટે ગ્રાહકો પર દબાણ કરવામાં આવતું હોવાનો...