ચોટીલા: ચોટીલા ના નાની મોરસલમાં રેતીના ખનન વોશ પ્લાન્ટ પર દરોડા,2 શખ્સો સામે કાર્યવાહી નાની મોરસલમાં નાયબ કલેક્ટરે 23 વાહન જપ્ત
Chotila, Surendranagar | Sep 13, 2025
ચોટીલા નાયબ કલેકટર દ્વારા નાની મોરસલ ભોગવો પાસે રેતી નું ખનન કરી વોશ પ્લાન્ટ ચલાવતા બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં...