જૂનાગઢ: ગિરનાર પર્વત પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ થયા મામલે મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું
જુનાગઢ શહેરમાં ગિરનાર પર ગોરક્ષનાથ મંદિર જગ્યામાં તોડફોડ થયા મામલે મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે આ ઘટના બનીએ ગિરનારના સાધુઓ માટે બહુ મોટી જાગવાની એક ચીમકી કહી શકું તેવું જણાવ્યું હતું.