તરસાડી કોસંબા ખાતે કલામંદિર જ્વેલર્સ અને રોટરી ક્લબ તરસાડી કોસંબા દ્વારા અગામી તારીખ 25 ના રોજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેની લગ્ન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવી હતી સમૂહ લગ્ન ઉત્સવમાં 71 જેટલા યુગલો ભાગ લેનાર છે જે અંગેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે