થાનગઢ: થાનગઢ ખાતે ભાજપ અને પોલીસ પરિવાર દ્વારા સાંસ્કૃતિક નવરાત્રિનું આયોજન.
થાનગઢ પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પરિવાર દ્વારા મહિલાઓઅતિ સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ જુદા જુદા કલાકારો થકી માતાજીની આરાધના કરી પાર્ટી પ્લોટના જમાનામાં પૌરાણિક અને મૂળ સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ હાથ ધરાશે.