નવસારી: ધારાસભ્ય આર સી પટેલના કાર્યલય ભાજપના કાર્યકર્તાઓ નુતન વર્ષને લઈને એકત્ર થયા
ધારાસભ્ય આર સી પટેલ ના કાર્યલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને તમામને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ધારાસભ્ય આરસી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તમામને અભિનંદન પાઠવ્યા હતા.