પદ્મનાભ કેનાલમાં લોકોએ દશામાની મૂર્તિ પધરાવતા કોંગ્રેસ કોર્પોરેટરે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે સવાલ કર્યા
Patan City, Patan | Aug 3, 2025
પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા શહેરની પદ્મનાથ કેનાલમાં દશામાની મૂર્તિ ન પધરાવા માટે લોકોને ખાસ અપીલ કરી...