માળીયા હાટીના: જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ દ્વારા માનસિક જનજાગૃતિ કાર્યક્રમ માળીયા હાટીના યોજાયો
Malia Hatina, Junagadh | Aug 26, 2025
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ- જેતપુર દ્વારા માળીયા હાટીના તાલુકામાં માનસિક તકલીફો...