એરોમાં સર્કલ પર ટ્રાફિક હળવો થયો હોવાનો વિડીયો બનાવીને જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.
Palanpur City, Banas Kantha | Dec 2, 2025
પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિક હળવો થયો હોવાનો વિડીયો બનાવીને જાગૃત નાગરિકે આજે મંગળવારે સાંજે 6:00 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જિલ્લા પોલીસવડાએ ભારે વાહનોને ડાયવર્ઝન આપ્યું છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે.