તળાજા: બેલા ગામમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જિલ્લા કક્ષાનું યોજાયું
શ્રીમતિ એન.એસ.ડાંખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય બેલા ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર તેમજ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ભાવનગર જિલ્લા કક્ષાનું "બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬" ના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થઇ ઉદ્ઘાટન