વરાછા હીરા બાગ સર્કલ નજીક કારમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Sep 16, 2025 સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ નજીક કારમાં આગમાં બનાવ સામે આવ્યો, આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, કારમાં અચાનક આગ લાગી અને લોકો દ્વારા ફાયરબાગના જાણ કરી હતી, વાયર ની ટીમ ઘટના પહોંચી આગ પર કાબુ મેળવ્યું હતું