નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી ભારતીય મિલકત વેરા ઝુંબેશ. નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરા માટે જુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ પ્રાઈમ સ્કેવર કોમ્પ્લેક્ષમા ૩ દુકાનો સીલ કરેલ છે.તેની કુલ બાકી રકમ રૂ.૧,૧૬,૫૧૫/- થાય છે.અને સ્થળઉપર ૭દુકાનોની બાકી રકમ રૂ.૧,૬૯,૮૩૦/- ની વસુલાત કરેલ છે.