છોટાઉદેપુર: કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજી, શું કહ્યું કલેકટરે? જુઓ
સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૫ થી ૦૨ ઑક્ટોબર ૨૦૨૫ સુધી "સ્વચ્છતા હી સેવા-૨૦૨૫" પખવાડિયાના આયોજન અંગે કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા કલેકટર ગાર્ગી જૈને શું કહ્યું? જુઓ