ધાનેરા: ધાનેરાના કુવારલામાં 15 લોકોને હડકાયું કૂતરું કરડ્યું.
ધાનેરાના કુવારલામાં હડકાયાકૂતરાએ એક એક કરીને 15લોકોના માથા હોટ આંખ પર કરડીગંભીર ઇજાઓ પહોંચાડી છે. ત્રણવર્ષની બાળકીથી માંડી 80 વર્ષનાવૃદ્ધ સુધી સહુને હડકાયા કૂતરાએબચકા ભરતા બાજુના ગામમાંઆવેલા સુરાવા ગામ સુધી પહોંચીગયો હતો. જ્યાં તેને મારીનાખવામાં આવ્યો હતો.અંતે લોકોએ રાહત નો શ્વાસ લીધો .