મોટા સુરકા ખાતે કડિયા કામ કરતા અને પરપ્રાંતીય ઝારખંડના રહેવાસી કડિયા કામ કરતા વખતે પાલક બાંધેલા હોય તેને છોડવા જાતા ઇલેવન કેવીની લાઈનને ટચ થઈ જતા શોક લાગતા તેઓને તાત્કાલિક શિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેઓનું મોત નીપજેલ હોય જેને લઇ શિહોર પોલીસને જાણ કરતા નોંધ કરવામાં આવેલ છે