ચોરાસી: સુરતના અલ્થાન વિસ્તારમાં 13 માં માળેથી માતા પુત્રના મોતનો મામલો પોલીસે મૃતક માતા પૂજા સામે ગુનો દાખલ કર્યો છે.
Chorasi, Surat | Sep 15, 2025 સુરતના અલથાણ વિસ્તારમાં 3 સપ્ટેમ્બરે સોસાયટીના 13માં માળેથી ફટકાયા બાદ માતા પુત્રના નીપજેલા મોત મામલો નવો વળાંક આવ્યો છે. ઘટનાના સીસીટીવીના તપાસમાં માતા અને પુત્ર નીચે ફટકાયા તેની વચ્ચે 13 સેકન્ડ નો ગેપ રહેલો હોય માતા પહેલા પુત્રને નીચે ફેંકી બાદ પોતે પણ આત્મહત્યા કર્યા હોવાની વિગતો સામે આવી છે પોલીસે મૃતક માતા સામે તેર દિવસ બાદ હત્યાનું ગુનો નોંધ્યો છે તો બીજી તરફ આ મામલે પોલીસને એક ચિઠ્ઠી મળી છે પરંતુ તેના પર લોહી અને પાણી લાગી જતા તેનું.