સંજેલી: સંજેલીના ઝુસ્સા હનુમાન ટેકરા ઉપરથી લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો
Sanjeli, Dahod | Nov 11, 2025 આજે તારીખ 11/11/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના ઝુસ્સા ગામનો યુવક જે બહાર ગામે કામ અર્થે ગયો હતો.જે પરત આવતા હોવાની પરિવારને જાણ કરી હતી પરંતુ તે યુવક ઝુસ્સા ગામે હનુમાન ટેકરા ઉપર એક ઝાડની ડાળી સાથે ગળો પાસે ખાધેલી હાલતમાં મૃતદેહમળી આવતા ચકચાર મચી જવા પામ્યો.