શિહોર ની અંદર છેલ્લા ઘણા સમયથી પાણી ગટર ગંદકીનો પ્રશ્ન યથાવત છે ત્યારે અનેક લોકોએ રજૂઆત કરી છતાં ગટર ઉભરાતી બંધ નથી થતી લોકોને ગ ટરમાંથી ચાલવું પડે છેઉપરાંત મચ્છર અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે સ્થાનિક લોકો દ્વારા કોંગ્રેસના પ્રમુખને જાણ કરતા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આજે રૂબરૂ મુલાકાત લેવામાં આવી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા આગામી દિવસોમાં જોરદાર રજૂઆત કરવા અંગે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું