વલસાડ: ધરમપુર રોડ ઉપર આવેલા ક્રોમા શોરૂમમાંથી ખરીદેલું ફ્રીઝ વારંવાર બગડતા ગ્રાહકે કંટાળી શોરૂમમાં બહાર મૂકી રોષ ઠાલવ્યો
Valsad, Valsad | Aug 18, 2025
સોમવારના 4 કલાકે ગ્રાહકે આપેલી વિગત મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા ક્રોમા શોરૂમમાંથી અબ્રામા વિસ્તારમાં રહેતા ગ્રાહકે...