સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી માતાવાડી ખાતે ટ્રાફિક વિભાગની ટોઇંગ ક્રેનના કર્મચારીઓની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે ટોઇંગ કરાયેલી પોતાની બાઈક લેવા આવેલા એક યુવક સાથે ક્રેનના કર્મચારી ઉગ્ર બોલાચાલી અને દાદાગીરીભર્યું વર્તન કરતા નજરે પડે છે.યુવક પોતાની બાઈક બાબતે યોગ્ય રીતે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્રેન કર્મચારી દ્વારા અભદ્ર ભાષા અને દબાણભર્યો વલણ અપનાવવામાં આવતું હોવાનું વીડિયોમાં.