જૂનાગઢ: મેંદરડા માંથી 40 ઇસમોને ₹19.64 લાખના કૂલ મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા મામલે LCB પી.આઇ એ કચેરીએથી આપી માહિતી
Junagadh City, Junagadh | Aug 13, 2025
જુનાગઢના મેંદરડા માંથી 40 જુગારીઓ ઝડપાયા મામલે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ જે.જે પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી...